Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૩ જૂન ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે જેઠ સુદ નોમ છે

todays horoscope today 23 June 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 23 June 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૩ જૂન ૨૦૨૬, મંગળવાર , વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – જેઠ સુદ નોમ

 

“દિન મહીમા”

મહેશ નવમી, બ્રહ્માણી પૂજન, હરિનોમ, રવિયોગ ૧૧ઃ૫૪ થી, વિશ્વ ઓલોમ્પીક દિન, ગીરધરલાલજી ઉત્સવ – કોટા, જૈન વાસુપૂજય સ્વામી ચ્યવન

 

“સુર્યોદય” – ૦૬.૦૩(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૭(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૫૯ થી ૧૭.૩૯

 

“ચંદ્ર” – કન્યા, તુલા(૨૪.૫૧)

આજે જન્મેલા બાળકની રાશી ૨૪ જૂન, રાત્રે ૧૨.૫૧ સુધી કન્યા રહેશે ત્યારબાદ રાશી તુલા રહેશે.

 

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૧૧.૫૩)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૪.૫૧)

૨૪ જૂન, રાત્રે ૧૨.૫૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૨૨ – ૧૧.૦૧

લાભઃ ૧૧.૦૧ – ૧૨.૪૧

અમૃતઃ ૧૨.૪૧ – ૧૪.૨૦

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૩૯ – ૨૧.૫૯

શુભઃ ૨૩.૨૦ – ૨૪.૪૧

અમૃતઃ ૨૪.૪૧ – ૨૬.૦૨

ચલઃ ૨૬.૦૨ – ૨૭.૨૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે, એક સાથે ઘણા લોકોને મળવાનું થાય. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ. 

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન. 

 

“કર્કઃ”(ડ,હ)-

તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે, સ્ત્રીવર્ગને સારું રહે, વેપારીવર્ગને મધ્યમ. 

 

“સિંહઃ”(મ,ટ)-

રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો, ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય. 

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા સૌમ્ય વાણી વર્તનથી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો. 

 

“તુલાઃ”(ર,ત)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઈ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. 

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે. 

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદથી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય. 

 

“મકરઃ”(ખ,જ)-

કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન. 

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે, પ્રગતિ થાય. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સમય વીતે.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૬ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2027 Astrology Forecast વર્ષ ૨૦૨૭ માં શનિની સાડાસાતીની અસરો જાણો કઈ રાશિઓને મળશે પીડામાંથી મુક્તિ અને કયા જાતકોએ રહેવું પડશે સાવધાન
Dhanteras 2026 Date And Shubh Muhurat ધનતેરસ ક્યારે છે? જાણો સોનાચાંદીની ખરીદીના શુભ ચોઘડિયા અને લક્ષ્મીકુબેર પૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૫ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version