Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૩ નવેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's horoscope today 23 November 2024 know today's horoscope prediction and almanac

Today's horoscope today 23 November 2024 know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૩ નવેમ્બર ૨૦૨૪, શનિવાર

“તિથિ” – કારતક વદ આઠમ

“દિન મહીમા”
કાલાષ્ટમી, કાલભૈરવાષ્ટમી, કાલભૈરવ જયંતિ, સ્વામી.મંદિર પાટોત્સવ-વિદ્યાનગર, પ્રથમાષ્ટમી-ઓરીસ્સા, ગોવિંદરાયજી ઉ.નાથદ્વારા, દગ્ધયોગ ૧૯:૫૭થી, સત્ય સાંઇબાબા જયંતિ

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૫૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૮ થી ૧૧.૦૨

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – માધ, પૂર્વાફાલ્ગુની (૧૯.૨૬)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૧૫ – ૯.૩૮
ચલઃ ૧૨.૨૫ – ૧૩.૪૮
લાભઃ ૧૩.૪૮ – ૧૫.૧૧
અમૃતઃ ૧૫.૧૧ – ૧૬.૩૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
શુભઃ ૨૧.૧૨ – ૨૨.૪૮
અમૃતઃ ૨૨.૪૮ – ૨૪.૨૫
ચલઃ ૨૪.૨૫ – ૨૬.૦૨
લાભઃ ૨૯.૧૬ – ૩૦.૫૩

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે,લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લોન વિગેરે બાબતમાં સાંભળવું , ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ રહે .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા! , હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mangal Gochar મંગળનું નીચ રાશિ ભ્રમણ કાર્યક્ષેત્રમાં વિવાદ અને આર્થિક નુકસાનના યોગ; જાણો કઈ રાશિઓએ આગામી દિવસોમાં રહેવું પડશે સતર્ક
Today’s Horoscope : આજનો દિવસ: 23 સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Exit mobile version