Site icon

Today’s Horoscope : આજે ૨૪ ડિસેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 24December 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 24December 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૪ ડિસેમ્બર ૨૦૨૪, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – માગશર વદ નોમ

“દિન મહીમા”
શ્રીવિઠ્ઠલજી શ્રીગુંસાઇજી પ્રાગોટયત્સવ, રાષ્ટ્રીય ગ્રાહક દિન

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૭.૦૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૨૨ થી ૧૬.૪૫

“ચંદ્ર” – કન્યા, તુલા (૨૫.૫૦)
આજે જન્મેલા બાળકની રાશી ૨૫ ડિસેમ્બર, રાત્રે ૧.૫૦ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૧૨.૧૬)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૫.૫૦)
૨૫ ડિસેમ્બર, રાત્રે ૧.૫૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૫૪ – ૧૧.૧૬
લાભઃ ૧૧.૧૬ – ૧૨.૩૮
અમૃતઃ ૧૨.૩૮ – ૧૪.૦૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૪૫ – ૨૧.૨૩
શુભઃ ૨૩.૦૧ – ૨૪.૩૯
અમૃતઃ ૨૪.૩૯ – ૨૬.૧૬
ચલઃ ૨૬.૧૬ – ૨૭.૫૪

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

“કર્કઃ”(ડ,હ)-
આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-
માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .

“મકરઃ”(ખ,જ)-
તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને,સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Margashirsha Amavasya: સાવધાન! માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે આ 5 રાશિઓના જીવનમાં આવશે ઉથલપાથલ, જાણો શું કહે છે ભવિષ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2026: 2026નું વર્ષ આ રાશિના જાતકો માટે રહેશે ભારે, જાણો કોને રહેશે શનિની સાડાસાતીની પકડ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version