Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૪ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 24 March 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 24 March 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૪ માર્ચ ૨૦૨૪, રવિવાર

“તિથિ” – ફાગણ સુદ ચૌદસ

“દિન મહીમા”
હોળી, વ્રતની પૂનમ, હુતાસણી, હોલીકાદહન, વિષ્ટી ૦૯:૫૬ થી ૨૩:૧૪, અક્ષરપૂર્ણિમા, જૈન ચૌમાસી ચૌદશ, કમળા હોળી, શિવાનંદ દિન-શિવયોગ

“સુર્યોદય” – ૬.૪૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૧૮ થી ૧૮.૪૯

“ચંદ્ર” – સિંહ, કન્યા (૧૪.૧૯)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૧૯ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની (૭.૩૨)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૪.૧૯)
બપોરે ૨.૧૯ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૮.૧૧ – ૯.૪૨
લાભઃ ૯.૪૨ – ૧૧.૧૪
અમૃતઃ ૧૧.૧૪ – ૧૨.૪૫
શુભઃ ૧૪.૧૬ – ૧૫.૪૭

રાત્રીનાં ચોઘડિયા ( almanac )
શુભઃ ૧૮.૪૯ – ૨૦.૧૮
અમૃતઃ ૨૦.૧૮ – ૨૧.૪૭
ચલઃ ૨૧.૪૭ – ૨૩.૧૬
લાભઃ ૨૬.૧૩ – ૨૭.૪૨
શુભઃ ૨૯.૧૧ – ૩૦.૩૯

રાશી ભવિષ્ય ( astrology ) 

(  zodiac sign ) મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

 

Jade Plant Vastu Signs જેડ પ્લાન્ટના પાન પીળા પડવા આ અશુભ બાબતોનો સંકેત તરત કરો વાસ્તુ દોષ નિવારણના સરળ ઉપાય
Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version