Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૨૫ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૫ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે પોષ સુદ પાંચમ છે

todays horoscope today 25 december 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 25 december 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૫ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – પોષ સુદ પાંચમ

 

“દિન મહીમા”

ક્રિસમસ-નાતાલ, પંચક, અટલબિહારી બાજપાઇ જયંતિ, રવિયોગ ૦૮:૧૯થી, દગ્ધયોગ ૧૩:૪૩થી,

 

“સુર્યોદય” – ૭.૧૦ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૭ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૦૧ થી ૧૫.૨૩

 

“ચંદ્ર” – કુંભ 

આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે

 

“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૮.૧૭)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૭.૧૦ – ૮.૩૨

ચલઃ ૧૧.૧૭ – ૧૨.૩૯

લાભઃ ૧૨.૩૯ – ૧૪.૦૧

શુભઃ ૧૬.૪૫ – ૧૮.૦૭

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૦૭ – ૧૯.૪૫

ચલઃ ૧૯.૪૫ – ૨૧.૨૩

લાભઃ ૨૪.૩૯ – ૨૬.૧૭

શુભઃ ૨૭.૫૫ – ૨૯.૩૩

અમૃતઃ ૨૯.૩૩ – ૩૧.૧૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

 

“સિંહઃ”(મ,ટ)-

અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.  

 

“તુલાઃ”(ર,ત)-

સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય, શુભ દિન.

 

“મકરઃ”(ખ,જ)-

વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમે તમારી જાત સાથે રહી શકો, શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

Today’s Horoscope : આજનો દિવસ:૧ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ ડિસેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Dining Table Vastu Tips: સાવધાન! ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ છીનવી શકે છે ઘરની શાંતિ; વાસ્તુ દોષથી બચવા આજે જ સુધારો આ ભૂલ.
Today’s Horoscope : આજનો દિવસ:૩૦ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version