Site icon

Today’s Horoscope : આજે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 25 February 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 25 February 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  આજનો દિવસ 
૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪, રવિવાર

Join Our WhatsApp Community

“તિથિ” – મહા વદ એકમ

“દિન મહીમા”
ઇષ્ટી, ગુરૂ પ્રતિપદા, ગણગાપૂર યાત્રા, નટવરલાલજી પાટોત્સવ-માંડવી (કચ્છ), શ્રીમદનમોહનજી ઉત્સવ-મુંબઇ, વ્રજભૂષણલાલજી ઉત્સવ-કાંકરોલી, રાજયોગ ૨૦:૩૭ થી ૨૫ઃ૨૪

“સુર્યોદય” – ૭.૦૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૧૪ થી ૧૮.૪૧

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૮.૩૦ – ૯.૫૭
લાભઃ ૯.૫૭ – ૧૧.૨૪
અમૃતઃ ૧૧.૨૪ – ૧૨.૫૨
શુભઃ ૧૪.૧૯ – ૧૫.૪૬

રાત્રીનાં ચોઘડિયા ( almanac ) 
શુભઃ ૧૮.૪૧ – ૨૦.૧૪
અમૃતઃ ૨૦.૧૪ – ૨૧.૪૬
ચલઃ ૨૧.૪૬ – ૨૩.૧૯
લાભઃ ૨૬.૨૪ – ૨૭.૫૬
શુભઃ ૨૯.૨૯ – ૩૧.૦૨

રાશી ભવિષ્ય ( Astrology ) 

( Zodiac Signs ) મેષઃ” (અ,લ,ઇ)-
સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“કર્કઃ”(ડ,હ)-
ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: નવરાત્રી માં માતા દુર્ગાના નવ સ્વરૂપોને અર્પણ કરો 9 અલગ-અલગ ભોગ, મળશે ધન-સંપત્તિ અને આશીર્વાદ
Sharadiya Navratri: શારદીય નવરાત્રી માં હીરાની જેમ ચમકશે આ રાશિઓનું નસીબ; આર્થિક સ્થિતિ થશે મજબૂત.
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version