Site icon

Today’s Horoscope : આજે ૨૫ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 25 January 2024, know today's horoscope and horoscope

Today's Horoscope Today 25 January 2024, know today's horoscope and horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૫ જાન્યુઆરી ૨૦૨૪, ગુરૂવાર

“તિથિ” – પૂનમ

“દિન મહીમા”
પોષી પૂનમ, વ્રતની પૂનમ, માઘસ્નાનઆરંભ, અંબાજી પ્રાગટયોત્સવ, અક્ષરપૂર્ણિમા, શાંકભરી નવરાત્રી પૂરાં, અન્વાધાન, જૈન ધર્મનાથ કેવળજ્ઞાન, ગુણાતીતાનંદ સ્વામી દિક્ષા દિન ,સ્વામી.મંદિર પાટોત્સવ-નવસારી, અરૂદ્રદર્શન, પુષ્પાભિષેક યાત્રા, બ્રહ્મસમાજ દિન, ગુરૂપુષ્યામૃત સિધ્ધિયોગ ૦૮:૧૭થી સૂ.ઉ., વિષ્ટી ૧૦:૩૫ સુધી, ભારતિય પર્યટન દિન

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૫ થી ૧૫.૩૮

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય (૮.૧૫)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૧૬ – ૮.૩૯
ચલઃ ૧૧.૨૭ – ૧૨.૫૧
લાભઃ ૧૨.૫૧ – ૧૪.૫૧
શુભઃ ૧૭.૦૨ – ૧૮.૨૬

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૨૬ – ૨૦.૦૨
ચલઃ ૨૦.૦૨ – ૨૧.૩૮
લાભઃ ૨૪.૫૧ – ૨૬.૨૭
શુભઃ ૨૮.૦૩ – ૨૯.૩૯
અમૃતઃ ૨૯.૩૯ – ૩૧.૧૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

“સિંહઃ”(મ,ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

“મકરઃ”(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

Vastu Remedies:શું તમે જાણો છો મુલ્તાની માટીના વાસ્તુ ફાયદા? આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારા ઘરનું નસીબ
Today’s Horoscope : આજનો દિવસ:૩ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Gemstone Wisdom:ચંદ્રનું રત્ન મોતી: શાંત મન અને સફળતા માટે વરદાન, પણ આ ૪ રાશિના જાતકો માટે બની શકે છે મુસીબતનું કારણ.
Today’s Horoscope : આજનો દિવસ:૨ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version