Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 25 September 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 25 September 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૫ સપ્ટેમ્બર ૨૦૨૪, બુધવાર

“તિથિ” – ભાદરવો વદ આઠમ

“દિન મહીમા”
સૌભાગ્યવતીનું શ્રાધ્ધ, અવિધવા નોમ, ડોશીનોમ, ભકિતમાતાનું શ્રાધ્ધ, નૌકા દિન, નોમનું શ્રાધ્ધ, શ્રીમુરલીધરજી ઉત્સવ-કોટા, શ્રીમોરારીબાપૂ જ.દિન, સામાજીક ન્યાય દિન

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૨૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૦ થી ૧૪.૦૦

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

“નક્ષત્ર” – આદ્રા (૨૨.૨૨)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૯ – ૭.૫૯
અમૃતઃ ૭.૫૯ – ૯.૨૯
શુભઃ ૧૦.૫૯ – ૧૨.૩૦
ચલઃ ૧૫.૩૦ – ૧૭.૦૦
શુભઃ ૧૭.૦૦ – ૧૮.૩૧

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૦૦ – ૨૧.૩૦
અમૃતઃ ૨૧.૩૦ – ૨૩.૦૦
ચલઃ ૨૩.૦૦ – ૨૪.૩૦
લાભઃ ૨૭.૩૦ – ૨૮.૫૯

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

“સિંહઃ”(મ,ટ)-
નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

“મકરઃ”(ખ,જ)-
વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
શત્રુઓ પર વિજય મેળવી શકો, કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Today’s Horoscope : આજનો દિવસ: ૬ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2027 Astrology Forecast વર્ષ ૨૦૨૭ માં શનિની સાડાસાતીની અસરો જાણો કઈ રાશિઓને મળશે પીડામાંથી મુક્તિ અને કયા જાતકોએ રહેવું પડશે સાવધાન
Dhanteras 2026 Date And Shubh Muhurat ધનતેરસ ક્યારે છે? જાણો સોનાચાંદીની ખરીદીના શુભ ચોઘડિયા અને લક્ષ્મીકુબેર પૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૫ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version