Site icon

Today’s Horoscope : આજે ૨૬ એપ્રિલ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope today 26 april 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 26 april 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૬ એપ્રિલ ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – ચૈત્ર વદ તેરસ

“દિન મહીમા”
ચૌદશનો ક્ષય, શિવરાત્રિ, ચૈત્રી દનૈયા સમાપ્ત, શનિવારી અમાસ ૨૮-૫૧થી ૩૦-૧૮, પંચક ૨૭-૩૯ સુધી, વૈધૃતિ ૦૮-૪૨ સુધી, વિષ્ટિ ૦૮-૨૮થી ૧૮-૪૧, સ્થિરયોગ ૦૬-૨૭થી ૨૭-૩૯, વ્રજમૂશળયોગ ૦૬-૨૭થી ૨૭-૩૯.

“સુર્યોદય” – ૬.૧૪ (મુંબઈ)

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યાસ્ત” – ૬.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૨૬ થી ૧૧.૦૧

“ચંદ્ર” – મીન, મેષ (૨૭.૩૭)
આજે જન્મેલા બાળકની રાશી ૨૭ એપ્રિલ, સવારે ૩.૩૭ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૬.૨૬)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૭.૩૭)
૨૭ એપ્રિલ, સવારે ૩.૩૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૦ – ૯.૨૬
ચલઃ ૧૨.૩૬ – ૧૪.૧૨
લાભઃ ૧૪.૧૨ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૨૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૮ – ૨૦.૨૩
શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૨
અમૃતઃ ૨૩.૧૨ – ૨૪.૩૬
ચલઃ ૨૪.૩૬ – ૨૬.૦૧
લાભઃ ૨૮.૫૦ – ૩૦.૧૪

Today’s Horoscope : રાશી ભવિષ્ય

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

“કર્કઃ”(ડ,હ)-
આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-
માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .

“મકરઃ”(ખ,જ)-
તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને, સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Mercury Retrograde 2026 Effects: કાલથી બુધની વક્રી ચાલ શરૂ: આ ૩ રાશિના જાતકો પર થશે રૂપિયાનો વરસાદ; ‘રાજયોગ’ જેવું સુખ મળશે
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Chandra Grahan 2026: સાવધાન! ૩ માર્ચના રોજ સર્જાશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ; આ રાશિના જાતકો પર તૂટી શકે છે આફત, જાણો સૂતક કાળનો સમય..
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version