Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૨૬ ઓગસ્ટ ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૨૬ ઓગસ્ટ ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા સુદ ત્રીજ તિથિ છે.

todays horoscope today 26 august 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 26 august 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૬ ઓગસ્ટ ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Community

 

“તિથિ” – ભાદરવો સુદ ત્રીજ

 

“દિન મહીમા”

હરિતાલીકા ત્રીજ, કેવડાત્રીજ, ગૌરીત્રીજ, તરણેતર મેળો (ત્રીનેત્રેશ્વર મહાદેવ)- થાન, સામવેદી શ્રાવણી, સ્વામી.સંતોએ જનોઇ બદલવી, મહિલા સમાનતા દિન

 

“સુર્યોદય” – ૬.૨૩ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૫૬ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૪૮ થી ૧૭.૨૩

 

“ચંદ્ર” – કન્યા

આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

 

“નક્ષત્ર” – હસ્ત

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૯.૩૨ – ૧૧.૦૬

લાભઃ ૧૧.૦૬ – ૧૨.૪૦

અમૃતઃ ૧૨.૪૦ – ૧૪.૧૪

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૨૩ – ૨૧.૪૯

શુભઃ ૨૩.૧૪ – ૨૪.૪૦

અમૃતઃ ૨૪.૪૦ – ૨૬.૦૬

ચલઃ ૨૬.૦૬ – ૨૭.૩૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, મિત્રોની મદદ મળી રહે.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

 

“તુલાઃ”(ર,ત)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

 

“મકરઃ”(ખ,જ)-

ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

Panchak 2025: પંચક ૨૦૨૫ શરૂ, આગામી પાંચ દિવસ કયા કાર્યો વર્જિત છે? જાણો નિયમો અને અશુભ પ્રભાવથી બચવાના ઉપાયો.
Today’s Horoscope : આજનો દિવસ:27 નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Shukra Nakshatra Change: ૨૯ નવેમ્બરે શુક્રના નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના ખુલશે ભાગ્ય, ધન અને સમૃદ્ધિના યોગ
Venus Transit: શુક્રનું પરિવર્તન: વૃશ્ચિક રાશિમાં ગોચરથી ૧૯ ડિસેમ્બર સુધીનો સમય આ રાશિઓ માટે લાવશે અપાર ધન અને સુખ.
Exit mobile version