Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ફાગણ સુદ દશમ છે

todays horoscope today 26 February 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 26 February 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ફાગણ સુદ દશમ

 

“દિન મહીમા”

ફાગુ દશમી-ઓરીસ્સા, બુધ વક્રી, નંદગામ ફાગોત્સવ, રાષ્ટ્રીય સુરક્ષા દિન, રવિયોગ અહોરાત્ર

 

“સુર્યોદય” – ૦૭.૦૧(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૧(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૯ થી ૧૫.૪૭

 

“ચંદ્ર” – મિથુન 

આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

 

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા(૧૨.૧૦)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૦૧ – ૦૮.૨૯ 

ચલઃ ૧૧.૨૪ – ૧૨.૫૧ 

લાભઃ ૧૨.૫૧ – ૧૪.૧૯

શુભઃ ૧૭.૧૪ – ૧૮.૪૨

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૪૨ – ૨૦.૧૪

ચલઃ ૨૦.૧૪ – ૨૧.૪૬

લાભઃ ૨૪.૫૧ – ૨૬.૨૩

શુભઃ ૨૭.૫૬ – ૨૯.૨૮ 

અમૃતઃ ૨૯.૨૮ – ૩૧.૦૦ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે, અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

 

“કર્કઃ”(ડ,હ)-

આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું, સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

આજના દિવસે આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે, વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.

 

“તુલાઃ”(ર,ત)-

આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, કાર્યને પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે, લોક્ચાહનામાં વૃદ્ધિ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મકરઃ”(ખ,જ)-

આજના દિવસે તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ:૧૮ જુલાઈ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Labh Drishti Yog શનિમંગળના સંયોગથી બની રહ્યો છે ખાસ ‘લાભ દ્રષ્ટિ યોગ’, આ 4 રાશિઓના જાતકોની થશે અઢળક કમાણી!
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version