Site icon

Today’s Horoscope : આજે ૨૬ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 26 January 2024, know today's horoscope and horoscope

Today's Horoscope Today 26 January 2024, know today's horoscope and horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૬ જાન્યુઆરી ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – પોષ વદ એકમ

“દિન મહીમા”
પ્રજાસતાક દિન, ગણતંત્ર દિવસ, ઈષ્ટી, કસ્ટમ દિન, સ્વામીનારાયણ પાટોત્સવ- અમલનેર, મુ.હજરતઅલી જન્મદિન

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૨૭ થી ૧૨.૫૧

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા (૧૦.૨૭)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૧૫ – ૮.૩૯
લાભઃ ૮.૩૯ – ૧૦.૦૩
અમૃતઃ ૧૦.૦૩ – ૧૧.૨૭
શુભઃ ૧૨.૫૧ – ૧૪.૧૫
ચલઃ ૧૭.૦૩ – ૧૮.૨૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૩૯ – ૨૩.૧૫
શુભઃ ૨૪.૫૧ – ૨૬.૨૭
અમૃતઃ ૨૬.૨૭ – ૨૮.૦૩
ચલઃ ૨૮.૦૩ – ૨૯.૩૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

“મકરઃ”(ખ,જ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

Surya Grahan 2026 Rashifal: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે: જાણો મેષથી મીન સુધી તમામ રાશિઓ પર કેવી થશે અસર; કોના માટે ખુલશે પ્રગતિના દ્વાર?
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Gemology Tips: વ્યાપારમાં મળશે બમણી પ્રગતિ: રત્ન શાસ્ત્રના આ ૩ રત્નો ચમકાવી શકે છે તમારું નસીબ; જાણો કઈ આંગળીમાં અને કયા દિવસે ધારણ કરવા
Surya Nakshatra Parivartan 2026: સૂર્ય અને રાહુનો ખતરનાક સંયોગ! આ રાશિના જાતકોને આર્થિક અને માનસિક ફટકો પડવાની શક્યતા; જાણો તમારી રાશિ પર શું થશે અસર
Exit mobile version