Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૬ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૬ જૂન ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે જેઠ સુદ બારસ છે

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૬ જૂન ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – જેઠ સુદ બારસ

 

“દિન મહીમા”

ચંપક દ્વાદશી, વિંછુંડો બેસે ૧૨ઃ૩૫, વૈધૃતિ મહાપાત ૦૬ઃ૨૦ થી ૧૩ઃ૪૫, મુ.તાજીયા, જૈન સુપાર્શ્વનાથ જન્મ, રાજયોગ ૧૯ઃ૧૬ થી ૨૨ઃ૨૩

 

“સુર્યોદય” – ૦૬.૦૪(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૮(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૦૨ થી ૧૨.૪૧

 

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૧૨.૩૨)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૩૨ સુધી તુલા રહેશે ત્યારબાદ રાશી વૃશ્ચિક  રહેશે

 

“નક્ષત્ર” – વિશાખા,અનુરાધા (૧૯.૧૪)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૨.૩૨)

બપોરે ૧૨.૩૨ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૦૪ – ૦૭.૪૪

લાભઃ ૦૭.૪૪ – ૦૯.૨૩

અમૃતઃ ૦૯.૨૩ – ૧૧.૦૨

શુભઃ ૧૨.૪૧ – ૧૪.૨૧

ચલઃ ૧૭.૩૯ – ૧૯.૧૮

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૫૯ – ૨૩.૨૧

શુભઃ ૨૪.૪૨ – ૨૬.૦૨

અમૃતઃ ૨૬.૦૨ – ૨૭.૨૩

ચલઃ ૨૭.૨૩ – ૨૮.૪૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, આનંદદાયક દિવસ.

 

“સિંહઃ”(મ,ટ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી, મધ્યમ દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે, રચનાત્મક કાર્ય કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે, નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો, આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

Solar and Lunar Eclipse 2026 ૧૬ દિવસમાં ૨ ગ્રહણ! પહેલાસૂર્ય પછી ચંદ્ર ગ્રહણ, ૧૨ રાશિઓ માટે કેવું રહેશે આ ‘આફત’ કાળ?
Guru Uday 2026 ગુરુ ઉદય આ ૬ રાશિના જાતકો માટે મુશ્કેલીઓનો સમય, પ્લાનિંગ પર ફરી શકે છે પાણી
Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ ઓગસ્ટ ૨૦૨૬, જાણો આપનું રાશિફળ
Surya Grahan 2026 સૂર્ય ગ્રહણના દિવસે મંગળનું નક્ષત્ર પરિવર્તન, આ ૩ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, કરિયર અને વેપારમાં મળશે અપાર સફળતા
Exit mobile version