Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૬ મે ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૬ મે ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અધિક જેઠ સુદ અગિયારસ છે

todays horoscope today 26 May 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 26 May 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૬ મે ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – અધિક જેઠ સુદ અગિયારસ

 

“દિન મહીમા”

૧૧(અગિયારસ)ની વૃધ્ધિતિથી, રવિયોગ અહોરાત્ર, કુમારયોગ અહોરાત્ર, વિષ્ટી ૧૭ઃ૪૩ થી

 

“સુર્યોદય” – ૦૬.૦૨(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૫૨ થી ૧૭.૩૧

 

“ચંદ્ર” – કન્યા 

આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

 

“નક્ષત્ર” – હસ્ત 

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૧૯ – ૧૦.૫૭

લાભઃ ૧૦.૫૭ – ૧૨.૩૬

અમૃતઃ ૧૨.૩૬ – ૧૪.૧૪

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૩૧ – ૨૧.૫૨

શુભઃ ૨૩.૧૪ – ૨૪.૩૬

અમૃતઃ ૨૪.૩૬ – ૨૫.૫૭

ચલઃ ૨૫.૫૭ – ૨૭.૧૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, લાગણીના સંબંધોમાં સારું રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

બેન્ક વીમા વગેરે કાર્ય કરી શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત વિચારી શકો.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવા વિચારોથી લાભ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

“તુલાઃ”(ર,ત)-

દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

 

“મકરઃ”(ખ,જ)-

ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

બધું મનનું ધાર્યું ના થાય, મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

પ્રણય માર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ

Surya Gochar Lucky Zodiac Signs ૧ મહિના સુધી ૬ રાશિઓ પર મહેરબાન રહેશે સૂર્ય દેવ ધન અને કરિયરમાં પ્રગતિના જબરદસ્ત યોગ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version