Site icon

Today’s Horoscope : આજે ૨૭ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope today 27 april 2024 know todays horoscope prediction and almanac

todays horoscope today 27 april 2024 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૭ એપ્રિલ ૨૦૨૪, શનિવાર

“તિથિ” – ચૈત્ર વદ ત્રીજ

“દિન મહીમા”
સંકટચતુર્થી, ચંદ્રોદય રર.ર૭, ગણેશ પૂજન, અનસુયા જયંતિ, વિછુંડો ઉતરે ૨૮:૨૯, સૂર્ય ભરણી નક્ષત્રમાં ૧૨:૫૮, વિષ્ટી ૦૮:૧૯ સુધી, સ્થિરયોગ ૦૮:૧૯ થી ૨૮:૨૯

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૧૩ 

“સુર્યાસ્ત” – ૬.૫૮ 

“રાહુ કાળ” – ૯.૨૫ થી ૧૧.૦૧

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૨૮.૨૭)
આજે જન્મેલા બાળકની રાશી ૨૮ એપ્રિલ સવારે ૪.૨૭ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૮.૨૭)
૨૮ એપ્રિલ સવારે ૪.૨૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા ( Almanac ) 
શુભઃ ૭.૪૯ – ૯.૨૫

ચલઃ ૧૨.૩૬ – ૧૪.૧૨
લાભઃ ૧૪.૧૨ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૨૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૮ – ૨૦.૨૩
શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૧
અમૃતઃ ૨૩.૧૧ – ૨૪.૩૬
ચલઃ ૨૪.૩૬ – ૨૬.૦૦
લાભઃ ૨૮.૪૯ – ૩૦.૧૩

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version