Site icon

Today’s Horoscope : આજે ૨૭ ઓગસ્ટ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 27 August 2024, know today's horoscope and Almanac.

Today's Horoscope Today 27 August 2024, know today's horoscope and Almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૭ ઓગસ્ટ ૨૦૨૪, મંગળવાર

“તિથિ” – શ્રાવણ વદ નોમ

“દિન મહીમા”
નંદમહોત્સવ, ગોગા નવમી, પારણાં નવમી, શ્રીરામાનુજ જયંતિ, દહિંહાંડી ઉત્સવ-મુંબઇ મદ્રાસ, મંગળાગૌરી પૂજન, જવાળામુખી યોગ ૧૫:૩૮ સુધી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૨૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૮ થી ૧૭.૨૨

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૨૭.૪૦)
આજે જન્મેલા બાળકની રાશી ૨૮ ઓગસ્ટ સવારે ૩ઃ૪૦ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૧૫.૩૬)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૭.૪૦)
૨૮ ઓગસ્ટ સવારે ૩.૪૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
ચલઃ૯.૩૨ – ૧૧.૬
લાભઃ૧૧.૬ – ૧૨.૪૦
અમૃતઃ૧૨.૪૦ – ૧૪.૧૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ૨૦.૨૨ – ૨૧.૪૮
શુભ:૨૩.૧૪ – ૨૪.૪૦
અમૃતઃ૨૪.૪૦ – ૨૬.૬
ચલઃ૨૬.૦૬ – ૨૭.૩૨

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય,કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય,નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, આધ્યાતિમ્ક ચિંતન થાય,શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો,સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય, વિશેષ પ્રતિભા કેળવી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Surya Grahan 2026: વર્ષ 2026નું પ્રથમ સૂર્ય ગ્રહણ આ પાંચ રાશિના જાતકો પર થશે ધનવર્ષા! અધૂરા કાર્યો પૂરા થશે અને વ્યવસાયમાં મળશે મોટી સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૨ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shani Dev Puja Vidhi: ઘરમાં શનિદેવની મૂર્તિ કેમ ન રખાય? જાણો શનિપીડાથી મુક્તિ મેળવવા માટેની સાચી પૂજા વિધિ અને નિયમો
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version