Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૨૭ ઓગસ્ટ ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૨૭ ઓગસ્ટ ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા સુદ ચોથ તિથિ છે.

todays horoscope today 27 august 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 27 august 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :  આજનો દિવસ

૨૭ ઓગસ્ટ ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Community

 

“તિથિ” – ભાદરવો સુદ ચોથ

 

“દિન મહીમા”

ગણેશચતુર્થી, ગણપતિ સ્થાપના, ચંદ્રદર્શન નિષેધ, ચંદ્રાસ્ત ૨૧:૨૧, વિષ્ટી ૧૫.૪૫ સુધી, સૌભાગ્ય ચોથ, વિનાયક ચોથ, જૈન સવંત્સરી (ચ.પક્ષ), વૈધૃતિ મહાપાત ૦૭:૦૬ થી ૧૯.૦૦ 

 

“સુર્યોદય” – ૬.૨૩ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૫૬ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૪૦ થી ૧૪.૧૪

 

“ચંદ્ર” – કન્યા, તુલા (૧૯.૨૦)

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૨૦ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે.

 

“નક્ષત્ર” – ચિત્રા

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૯.૨૦)

સાંજે ૭.૨૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૬.૨૪ – ૭.૫૮

અમૃતઃ ૭.૫૮ – ૯.૩૨

શુભઃ ૧૧.૦૬ – ૧૨.૪૦

ચલઃ ૧૫.૪૮ – ૧૭.૨૨

લાભઃ ૧૭.૨૨ – ૧૮.૫૬

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૨૨ – ૨૧.૪૮

અમૃતઃ ૨૧.૪૮ – ૨૩.૧૪

ચલઃ ૨૩.૧૪ – ૨૪.૪૦

લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે, સ્ત્રીવર્ગને સારું રહે, વેપારીવર્ગને મધ્યમ.

 

“સિંહઃ”(મ,ટ)-

રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો, ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મકરઃ”(ખ,જ)-

કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Today’s Horoscope : આજનો દિવસ:૬ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Spider Plant: શું તમારા ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ છે? તેને યોગ્ય દિશામાં રાખવાથી બદલાઈ જશે તમારું નસીબ; જાણો ઘરના વાતાવરણ પર કેવી થાય છે અસર.
Exit mobile version