Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૭ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ સુદ ચૌદસ છે

todays horoscope today 27 August 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 27 August 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૨૭ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – શ્રાવણ સુદ ચૌદસ

 

“દિન મહીમા”

વ્રતની પૂનમ નાળિયેરી પૂનમ, શ્રી હયગ્રીવ જયંતિ, વરદ્ લક્ષ્મી વ્રત, વિષ્ટી ૦૯ઃ૧૦ થી ૨૧ઃ૩૩, પંચક બેસે ૧૩ઃ૩૬, કોકિલાવ્રત પૂરા, ઝૂલનયાત્રા સમાપ્ત, યર્જુ – શુકલ – અર્થવ – શ્રાવણી, બૃહસ્પતિ પૂજન

 

“સુર્યોદય” – ૦૬.૨૩ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૫૬ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૪ થી ૧૫.૪૮

 

“ચંદ્ર” – મકર, કુંભ(૧૩.૩૪)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૩૪ સુધી મકર રહેશે ત્યારબાદ રાશી કુંભ રહેશે.

 

“નક્ષત્ર” – ધનિષ્ઠા 

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૩.૩૪)

બપોરે ૧.૩૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૨૪ – ૦૭.૫૮

ચલઃ ૧૧.૦૬ – ૧૨.૪૦

લાભઃ ૧૨.૪૦ – ૧૪.૧૪

શુભઃ ૧૭.૨૨ – ૧૮.૫૬

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૫૬ – ૨૦.૨૨

ચલઃ ૨૦.૨૨ – ૨૧.૪૮

લાભઃ ૨૪.૪૦ – ૨૬.૦૬

શુભઃ ૨૭.૩૨ – ૨૮.૫૮

અમૃતઃ ૨૮.૫૮ – ૩૦.૨૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, વિચારોમાં પરિવર્તન જણાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો, દિવસ શુભ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો, દિવસ સંતોષજનક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.

 

“મકરઃ”(ખ,જ)-

આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Exit mobile version