Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 27 February 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 27 February 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪, મંગળવાર

“તિથિ” – મહા વદ ત્રીજ

“દિન મહીમા”
મોઢેશ્વરીમાતા પ્રાગ્ટયોત્સવ-મોઢેરા, વિષ્ટી ૧૨:૩૭થી ૨૫:૫૪

“સુર્યોદય” – ૭.૦૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૭ થી ૧૭.૧૪

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૫૬ – ૧૧.૨૪
લાભઃ ૧૧.૨૪ – ૧૨.૫૧
અમૃતઃ ૧૨.૫૧ – ૧૪.૧૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૪ – ૨૧.૪૬
શુભઃ ૨૩.૧૯ – ૨૪.૫૧
અમૃતઃ ૨૪.૫૧ – ૨૬.૨૩
ચલઃ ૨૬.૨૩ – ૨૭.૫૬

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
સાંજ ખુશનુમા વીતે, અધૂરા કાર્ય પુરા કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વર્તનથી લોકો ને તમારા મનનો સંદેશો આપી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

“કર્કઃ”(ડ,હ)-
લાગણી ની વાત સારી રીતે રજુ કરી શકો, જુના સંપર્ક તાજા થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારી આકર્ષણશક્તિ વધે, કામકાજમાં સફળતા મળે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
બપોર પછી શુભ સમય, ધાર્યા કામ પર પાડી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સમયપાલન બાબત માં તમારે વધુ સાવધ રહેવું પડશે, શુભ દિન.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમે કરેલા કાર્ય ના સારા પરિણામ મેળવી શકો.

“મકરઃ”(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, નવી મુલાકાત ફળદાયી નીવડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં જણાય, દિવસ યાદગાર રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ કરવા સલાહ છે, દિવસ આનંદ માં વીતે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૧૫ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ મે ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Numerology Secrets। ચહેરાથી માસૂમ, પણ દિમાગથી અત્યંત ખતરનાક હોય છે આ લોકો; તેમને સમજવા નથી આસાન
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version