Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૨૭ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૭ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે મહા સુદ નોમ છે

todays horoscope today 27 January 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 27 January 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૭ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – મહા સુદ નોમ

 

“દિન મહીમા”

મહાનંદા નવમી, હરિનવમી, જૈન અજીતનાથ દિક્ષા, રવિયોગ ૧૧.૧૦ થી, માધીનવરાત્રી પૂર્ણ, શ્રીગિરધરલાલજી ઉત્સવ અને ગોકુલેશજી પાટોત્સવ-મુંબઈ

 

“સુર્યોદય” – ૦૭.૧૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૨૭(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૩૯ થી ૧૭.૦૩

 

“ચંદ્ર” – મેષ, વૃષભ(૧૬.૪૩)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૪.૪૩ સુધી મેષ ત્યારબાદ વૃષભ રહેશે.

 

“નક્ષત્ર” – ભરણી, કૃતિકા(૧૧.૦૭) 

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ(૧૬.૪૩)

બપોરે ૪.૪૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૧૦.૦૩ – ૧૧.૨૭ 

લાભઃ ૧૧.૨૭ – ૧૨.૫૧ 

અમૃતઃ ૧૨.૫૧ – ૧૪.૧૫

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૦૩ – ૨૧.૩૯ 

શુભઃ ૨૩.૧૫ – ૨૪.૫૧ 

અમૃતઃ ૨૪.૫૧ – ૨૬.૨૭ 

ચલઃ ૨૬.૨૭ – ૨૮.૦૩ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું, ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

Vastu Tips for Kitchen: રસોડામાં લોટ સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમો રાખશે તમને દેવામાંથી મુક્ત, જાણો સુખ-શાંતિ માટેના સરળ ઉપાયો.
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Blue Sapphire Neelam Rules: સાવધાન! નીલમ રત્ન ધારણ કરતા પહેલા આ વાતો નોંધી લો, નહિતર ફાયદાને બદલે થઈ શકે છે મોટું નુકસાન
Surya Nakshatra Parivartan 2026: શનિના નક્ષત્રમાં સૂર્યનો ગોચર: પિતા-પુત્રના અનોખા મિલનથી આ ૩ રાશિઓ થશે માલામાલ; નોકરી અને ધંધામાં મળશે બમ્પર સફળતા
Exit mobile version