Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૭ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૭ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ચૈત્ર સુદ નોમ છે

todays horoscope today 27 March 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 27 March 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૭ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ચૈત્ર સુદ નોમ

 

“દિન મહીમા”

જૈન સુમતિનાથ મોક્ષ, કુમારયોગ ૧૦ઃ૦૮ થી ૧૫ઃ૨૫, વિશ્વરંગભૂમી દિન, શ્રીરામ નવમી (વૈ), સ્વામીનારાયણ પ્રાગ્ટયોત્સવ, ચૈત્રી નવરાત્રી સમાપ્ત, શ્રીક્રૄષ્ણરુક્ષ્મણી વિવાહ માધવપૂર-ઘેડ, હરિનોમ, તારા જયંતિ, રવિયોગ અહોરાત્ર

 

“સુર્યોદય” – ૦૬.૩૭(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૧૨ થી ૧૨.૪૪

 

“ચંદ્ર” – મિથુન, કર્ક(૦૯.૩૫)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૦૯.૩૫ સુધી મિથુન રહેશે ત્યારબાદ રાશી કર્ક રહેશે.

 

“નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય(૧૫.૨૩)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર(૦૯.૩૫)

સવારે ૦૯.૩૫ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૩૮ – ૦૮.૦૯

લાભઃ ૦૮.૦૯ – ૦૯.૪૧ 

અમૃતઃ ૦૯.૪૧ – ૧૧.૧૨

શુભઃ ૧૨.૪૪ – ૧૪.૧૫

ચલઃ ૧૭.૧૮ – ૧૮.૫૦

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૪૭ – ૨૩.૧૫

શુભઃ ૨૪.૪૪ – ૨૬.૧૨

અમૃતઃ ૨૬.૧૨ – ૨૭.૪૦

ચલઃ ૨૭.૪૦ – ૨૯.૦૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંસા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મધ્યમ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

Solar and Lunar Eclipse 2026 ૧૬ દિવસમાં ૨ ગ્રહણ! પહેલાસૂર્ય પછી ચંદ્ર ગ્રહણ, ૧૨ રાશિઓ માટે કેવું રહેશે આ ‘આફત’ કાળ?
Guru Uday 2026 ગુરુ ઉદય આ ૬ રાશિના જાતકો માટે મુશ્કેલીઓનો સમય, પ્લાનિંગ પર ફરી શકે છે પાણી
Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ ઓગસ્ટ ૨૦૨૬, જાણો આપનું રાશિફળ
Surya Grahan 2026 સૂર્ય ગ્રહણના દિવસે મંગળનું નક્ષત્ર પરિવર્તન, આ ૩ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, કરિયર અને વેપારમાં મળશે અપાર સફળતા
Exit mobile version