Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૭ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૭ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક સુદ છઠ્ઠ છે

todays horoscope today 27 october 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 27 october 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૭ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – કારતક સુદ છઠ્ઠ

 

“દિન મહીમા”

૬ ની વુધ્ધિતિથી, મંગળ વૃશ્ચિકમાં ૧૫ઃ૪૩, કુમારયોગ ૧૩ઃ૨૮ સુધી, રવિયોગ ૧૩ઃ૨૮ થી

 

“સુર્યોદય” – ૬:૩૭ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬:૦૬ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૮.૦૪ થી ૦૯.૩૦

 

“ચંદ્ર” – ધનુ

આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે

 

“નક્ષત્ર” – મૂળ,પૂર્વાષાઢા (૧૩.૨૬)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૬.૩૮ – ૮.૦૪

શુભઃ ૯.૩૦ – ૧૦.૫૬

ચલઃ ૧૩.૪૮ – ૧૫.૧૪

લાભઃ ૧૫.૧૪ – ૧૬.૪૦

અમૃતઃ ૧૬.૪૦ – ૧૮.૦૬

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૦૬ – ૧૯.૪૦

લાભઃ ૨૨.૪૮ – ૨૪.૨૨

શુભઃ ૨૫.૫૬ – ૨૭.૩૦

અમૃતઃ ૨૭.૩૦ – ૨૯.૦૪

ચલઃ ૨૯.૦૪ – ૩૦.૩૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય,કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

 

“સિંહઃ”(મ,ટ)-

વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય,નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, આધ્યાતિમ્ક ચિંતન થાય,શુભ દિન.

 

“તુલાઃ”(ર,ત)-

દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો,સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે, મધ્યમ દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય, વિશેષ પ્રતિભા કેળવી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Exit mobile version