Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૭ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો વદ એકમ છે

todays horoscope today 27 October 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 27 October 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૨૭ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – આસો વદ એકમ

 

“દિન મહીમા”

જાગાભગત સ્વામી જયંતિ-આંબરડી, બીજનો ક્ષય, રાજયોગ ૦૭:૦૨ થી ૧૫:૪૦, ભારતીય સેના શૌર્ય દિવસ

 

“સુર્યોદય” –  ૬.૩૭ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” –  ૬.૦૬ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૧૪ થી ૧૬.૪૧

 

“ચંદ્ર” – મેષ, વૃષભ (૨૧.૦૫)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૯.૦૫ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.

 

“નક્ષત્ર” – ભરણી, કૃતિકા (૧૫.૩૮)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૧.૦૫)

રાત્રે ૯.૦૫ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યારબાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૩૦ – ૧૦.૫૬

લાભઃ ૧૦.૫૬ – ૧૨.૨૨

અમૃતઃ ૧૨.૨૨ – ૧૩.૪૮

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૪૧ – ૨૧.૧૫

શુભઃ ૨૨.૪૮ – ૨૪.૨૨

અમૃતઃ ૨૪.૨૨ – ૨૫.૫૬

ચલઃ ૨૫.૫૬ – ૨૭.૩૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, વિચારોમાં પરિવર્તન જણાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો, દિવસ શુભ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો, દિવસ સંતોષજનક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.

 

“મકરઃ”(ખ,જ)-

આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

Dhanteras 2026 Buying Restrictions ધનતેરસ પર ભૂલથી પણ ન કરો આ ૭ વસ્તુઓની લેવડદેવડ, ઘરમાંથી જતી રહેશે બરકત
Surya Nakshatra Gochar સૂર્યનું રાહુના નક્ષત્રમાં ગોચર, ધનતેરસ સુધી આ ૫ રાશિઓ પર વરસશે ધનસંપત્તિ
November Career Horoscope 2026 શનિગુરુ અને સૂર્યની શુભ સ્થિતિથી ૫ રાશિઓ માટે સુવર્ણ કાળ; નોકરીવેપારમાં અણધારી સફળતાના યોગ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version