Site icon

Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો સુદ પાંચમ તિથિ છે

todays horoscope today 27 september 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 27 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Community

 

“તિથિ” – આસો સુદ પાંચમ 

 

“દિન મહીમા”

વિછુંડો, વરસાદી નક્ષત્ર હસ્ત ૦૭:૦૮, રવિયોગ ૦૭:૦૮ સુધી પુનઃઆરંભ રપઃ૦૮, વિશ્વ પ્રવાસ દિન

 

“સુર્યોદય” – ૬.૨૯ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૨૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૯.૨૯ થી ૧૦.૫૯

 

“ચંદ્ર” – વૃશ્ચિક 

આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – અનુરાધા

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૭.૫૯ – ૯.૨૯

ચલઃ ૧૨.૨૯ – ૧૩.૫૯

લાભઃ ૧૩.૫૯ – ૧૫.૨૯

અમૃતઃ ૧૫.૨૯ – ૧૬.૫૯

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૨૯ – ૧૯.૫૯

શુભઃ ૨૧.૨૯ – ૨૨.૫૯

અમૃતઃ ૨૨.૫૯ – ૨૪.૨૯

ચલઃ ૨૪.૨૯ – ૨૫.૫૯

લાભઃ ૨૮.૫૯ – ૩૦.૩૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ માધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

 

“મકરઃ”(ખ,જ)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

Tulsi Vivah 2025: જાણો તુલસી વિવાહ ની સાચી તારીખ, શુભ મુહૂર્ત અને તેનું ધાર્મિક મહત્વ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં ઘરમાં લગાવો આ પવિત્ર છોડ, મળશે સુખ-શાંતિ અને માતાજીની કૃપા
Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version