Site icon

Today’s Horoscope : આજે ૨૮ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 28 April 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 28 April 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :   

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૮ એપ્રિલ ૨૦૨૪, રવિવાર

“તિથિ” – ચૈત્ર વદ ચોથ

“દિન મહીમા”
સિધ્ધિયોગ ૨૮:૪૯ સુધી

“સુર્યોદય” – ૬.૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૨૩ થી ૧૮.૫૯

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે

“નક્ષત્ર” – મૂળ

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા ( almanac )
ચલ: ૭.૪૯ – ૯.૨૫
લાભઃ ૯.૨૫ – ૧૧.૦૦
અમૃતઃ ૧૧.૦૦ – ૧૨.૩૬
શુભઃ ૧૪.૧૨ – ૧૫.૪૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૫૯ – ૨૦.૨૩
અમૃતઃ ૨૦.૨૩ – ૨૧.૪૭
ચલઃ ૨૧.૪૭ – ૨૩.૧૧
લાભઃ ૨૫.૫૯ – ૨૭.૨૪
શુભઃ ૨૮.૪૮ – ૩૦.૧૩

રાશી ભવિષ્ય ( Astrology ) 

( Zodiac Signs ) મેષઃ ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

“મકરઃ”(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Today’s Horoscope : આજનો દિવસ:૬ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version