Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૮ ડિસેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 28 December 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 28 December 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

Join Our WhatsApp Channel

આજનો દિવસ

૨૮ ડિસેમ્બર ૨૦૨૪, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – માગશર વદ તેરસ

“દિન મહીમા”
“શનિ પ્રદોષ, પ્રદોષ વ્રત, જૈન ચંદ્રપ્રભુ દિક્ષા, સ્થિરયોગ ૨૨ઃ૧૪થી
વિછુંડો, શુક્ર કુંભમાં ૨૩:૪૧, સૂર્ય પૂ.ષાઢામાં ૨૪:૨૭, વિષ્ટી ૨૭ઃ૩૪થી “

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૭.૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૫૬ થી ૧૧.૧૮

“ચંદ્ર” – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – અનુરાધા, જયેષ્ઠા (૨૨.૧૨)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૪ – ૯.૫૬
ચલઃ ૧૨.૪૦ – ૧૪.૦૨
લાભઃ ૧૪.૦૨ – ૧૫.૨૫
અમૃતઃ ૧૫.૨૫ – ૧૬.૪૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૦૯ – ૧૯.૪૭
શુભઃ ૨૧.૨૫ – ૨૩.૦૩
અમૃતઃ ૨૩.૦૩ – ૨૪.૪૦
ચલઃ ૨૪.૪૦ – ૨૬.૧૮
લાભઃ ૨૯.૩૪ – ૩૧.૧૨

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો. વિચારોમાં પરિવર્તન જણાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો, દિવસ શુભ રહે.

“કર્કઃ”(ડ,હ)-
વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

“સિંહઃ”(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો, દિવસ સંતોષજનક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.

“મકરઃ”(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે..

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Shani Nakshatra Parivartan 2026 શનિનું મહાનક્ષત્ર પરિવર્તન આ જાતકોને ઢૈય્યા અને સાડાસાતીના કષ્ટોમાંથી મળશે મોટી રાહત
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Grahan 2026 વર્ષ 2026નું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટે આ 4 રાશિના જાતકોએ રહેવું પડશે ખાસ સાવધાન, મુશ્કેલીઓની છે પૂરી સંભાવના
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version