Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 28 February 2025, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 28 February 2025, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – ફાગણ સુદ એકમ

“દિન મહીમા”
ફાગણ માસ આરંભ, ઈષ્ટી, પંચક, પયોવ્રત આરંભ, શુક્ર વક્રી, કુમારયોગ ૧૩:૪૨થી ૨૭:૧૮, રાષ્ટ્રીય વિજ્ઞાન દિન

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૫૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૨૩ થી ૧૨.૫૧

“ચંદ્ર” – કુંભ, મીન (૨૯.૫૭)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૫.૫૭ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

“નક્ષત્ર” – શતભિષ

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૯.૫૭)
સવારે ૫.૫૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલ: ૬.૫૯ – ૮.૨૭
લાભ: ૮.૨૭ – ૯.૫૫
અમૃત: ૦૯.૫૫ – ૧૧.૨૩
શુભ: ૧૨.૫૧ – ૧૪.૧૯
ચલ: ૧૭.૧૫ – ૧૮.૪૩

રાત્રીનાં ચોઘડિયા
લાભ: ૨૧.૪૭ – ૨૩.૧૯
શુભ: ૨૪.૫૧ – ૨૬.૨૩
અમૃત: ૨૬.૨૩ – ૨૭.૫૫
ચલ: ૨૭.૫૫ – ૨૯.૨૭

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

“સિંહઃ”(મ,ટ)-
અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય, જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Shukra Vakri 2026 શુક્રની બદલાઈ ચાલ, ૨૯ દિવસ સુધી વક્રી રહેશે આજથી ૫ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો, જાણો જ્યોતિષીય ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 16 ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Gochar શનિનું ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર આગામી ૧૧૮ દિવસ ૫ રાશિઓ માટે સુવર્ણકાળ, નોકરી અને નાણાકીય સંકટોમાંથી મળશે રાહત
Exit mobile version