Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૮ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 28 March 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 28 March 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope

Join Our WhatsApp Channel

આજનો દિવસ

૨૮ માર્ચ ૨૦૨૪, ગુરૂવાર

“તિથિ” – ફાગણ વદ ત્રીજ

“દિન મહીમા”
છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ, કલ્પાદી, સંકટ ચતુર્થી, ચંદ્રોદય ૨૧:૩૮, વિષ્ટી ૧૮:૫૭ સુધી

“સુર્યોદય” – ૬.૩૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૫ થી ૧૫.૪૭

“ચંદ્ર” – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – સ્વાતી, વિશાખા (૧૮.૩૭)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં  ચોઘડિયા ( almanac )
શુભઃ ૬.૩૭ – ૮.૦૮

ચલઃ ૧૧.૧૨ – ૧૨.૪૩
લાભઃ ૧૨.૪૩ – ૧૪.૧૫
શુભઃ ૧૭.૧૯ – ૧૮.૫૦

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૫૦ – ૨૦.૧૮
ચલઃ ૨૦.૧૮ – ૨૧.૪૭
લાભઃ ૨૪.૪૩ – ૨૬.૧૧
શુભઃ ૨૭.૩૯ – ૨૯.૦૮
અમૃતઃ ૨૯.૦૮ – ૩૦.૩૬

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.

“સિંહઃ”(મ,ટ)-
વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થતી જણાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ, નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Budh Vakri 2026 દિવાળી ટાણે જ બુધની વક્રદ્રષ્ટિ! તુલા રાશિમાં ગ્રહોના રાજકુમારની ઉલ્ટી ચાલ આ ૪ રાશિના જાતકોએ આર્થિક નિર્ણયોમાં સતર્ક રહેવું પડશે
Sharad Purnima Moon Rise Time રવિવારે સોળ કળાએ ખીલશે ચંદ્રદેવ; જાણો અર્ઘ્ય વિધિ, નિશિથ કાળ લક્ષ્મી પૂજન અને ખીર રાખવાનું શુભ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shukra Vakri 2026 શુક્રની બદલાઈ ચાલ, ૨૯ દિવસ સુધી વક્રી રહેશે આજથી ૫ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો, જાણો જ્યોતિષીય ઉપાયો
Exit mobile version