Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૯ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 29 December 2023, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 29 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ

૨૯ ડિસેમ્બર ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – માગશર વદ બીજ

“દિન મહીમા”
સૂર્ય પૂર્વષાઢા નક્ષત્રમાં ૧૮:૧૭, વિષ્ટી ૨૦:૪૯થી, વૈધૃતિ ૨૬ઃ૨૯ સુધી, રાજયોગ સૂ.ઉ.થી ૨૭:૧૦

“સુર્યોદય” – ૭.૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૧૮ થી ૧૨.૪૦

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુષ્ય

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૧૨ – ૮.૩૪
લાભઃ ૮.૩૪ – ૯.૫૬
અમૃતઃ ૯.૫૬ – ૧૧.૧૮
શુભઃ ૧૨.૪૦ – ૧૪.૦૩
ચલઃ ૧૬.૪૭ – ૧૮.૦૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૨૫ – ૨૩.૦૩
શુભઃ ૨૪.૪૧ – ૨૬.૧૮
અમૃત; ૨૬.૧૮ – ૨૭.૫૬
ચલઃ ૨૭.૫૬ – ૨૯.૩૪

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

“મકરઃ”(ખ,જ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Solar and Lunar Eclipse 2026 ૧૬ દિવસમાં ૨ ગ્રહણ! પહેલાસૂર્ય પછી ચંદ્ર ગ્રહણ, ૧૨ રાશિઓ માટે કેવું રહેશે આ ‘આફત’ કાળ?
Guru Uday 2026 ગુરુ ઉદય આ ૬ રાશિના જાતકો માટે મુશ્કેલીઓનો સમય, પ્લાનિંગ પર ફરી શકે છે પાણી
Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ ઓગસ્ટ ૨૦૨૬, જાણો આપનું રાશિફળ
Exit mobile version