Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૯ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૯ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે પોષ સુદ નોમ છે

todays horoscope today 29 december 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 29 december 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૯ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – પોષ સુદ નોમ

 

“દિન મહીમા”

શ્રીહરિ નવમી, જૈન શાંતિનાથ કે.જ્ઞાન, બુધ ધનમાં ૦૭:૨૪, પંચક ઉતરે ૦૭:૪ર, રવિયોગ ૦૭:૪રથી, કુમારયોગ ૧૦:૧૩થી ૩૦:૦૫

 

“સુર્યોદય” – ૭.૧૨ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૮.૩૪ થી ૯.૫૬

 

“ચંદ્ર” – મીન, મેષ (૭.૪૦)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૪૦ સુધી મીન ત્યારબાદ રાશી મેષ રહેશે.

 

“નક્ષત્ર” – રેવતી,અશ્વિની (૭.૪૦)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૭.૪૦)

સવારે ૭.૪૦ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૭.૧૨ – ૮.૩૪

શુભઃ ૯.૫૬ – ૧૧.૧૮

ચલઃ ૧૪.૦૩ – ૧૫.૨૫

લાભઃ ૧૫.૨૫ – ૧૬.૪૭

અમૃતઃ ૧૬.૪૭ – ૧૮.૦૯

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૦૯ – ૧૯.૪૭

લાભઃ ૨૩.૦૩ – ૨૪.૪૧ 

શુભઃ ૨૬.૧૯ – ૨૭.૫૭

અમૃતઃ ૨૭.૫૭ – ૨૯.૩૫

ચલઃ ૨૯.૩૫ – ૩૧.૧૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.   

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે,નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

Daily horoscope predictions મંગળવારના દિવસે ૫ રાશિઓને મળશે બમ્પર લાભ અને પ્રમોશન, જાણો કેવો રહેશે તમારો દિવસ
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vyatipat Yog Astrology Impact આ રાશિના જાતકો પર મંડરાયુ સંકટ! સૂર્ય અને ચંદ્રના વ્યતિપાત યોગથી સર્જાશે મુશ્કેલીઓ, જાણી લો રાશિભવિષ્ય
Exit mobile version