Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 29 September 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 29 September 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૯ સપ્ટેમ્બર ૨૦૨૪, રવિવાર

“તિથિ” – ભાદરવો વદ બારસ

“દિન મહીમા”
રેંટીયા બારસ, સંન્યાસીના શ્રાધ્ધ, ગોપીનાથજી ઉત્સવ, બાળાભોળાનું શ્રાધ્ધ, બારસનું શ્રાધ્ધ, મઘાશ્રાધ્ધ, રવિ પ્રદોષ વ્રત, ગજ છાંયા વ્રત ૧૬:૪૮થી, વિશ્વ હ્રદય દિન, દગ્ધયોગ ૧૬:૪૮ સુધી, યમઘંટ યોગ ૩૦:૧૯ સુધી

“સુર્યોદય” – ૬.૨૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૬.૫૮ થી ૧૮.૨૭

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે

“નક્ષત્ર” – માધ

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા ( Almanac ) 
ચલઃ ૭.૫૯ – ૯.૨૯
લાભઃ ૯.૨૯ – ૧૦.૫૯
અમૃતઃ ૧૦.૫૯ – ૧૨.૨૯
શુભઃ ૧૩.૫૮ – ૧૫.૨૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૨૭ – ૧૯.૫૮
અમૃતઃ ૧૯.૫૮ – ૨૧.૨૮
ચલઃ ૨૧.૨૮ – ૨૨.૫૮
લાભઃ ૨૫.૫૯ – ૨૭.૨૯
શુભઃ ૨૮.૫૯ – ૩૦.૩૦

Today’s Horoscope : રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.

“( zodiac signs ) કર્કઃ“(ડ,હ)-
બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે,લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લોન વિગેરે બાબતમાં સાંભળવું , ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ રહે .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા! , હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૪ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૩ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
August First Week Zodiac Predictions ઓગસ્ટનું પહેલું અઠવાડિયું ૩ રાશિના જાતકો પર ભારે, ચંદ્ર બનાવશે ખતરનાક ગ્રહણ અને વિષ યોગ
Surya Grahan Impact ૧૨ ઓગસ્ટે વર્ષનું બીજું સૂર્યગ્રહણ, આ ૩ રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન અને માનસિક તણાવ..
Exit mobile version