Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો સુદ સાતમ તિથિ છે

todays horoscope today 29 september 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 29 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Channel

 

“તિથિ” – આસો સુદ સાતમ 

 

“દિન મહીમા”

દુર્ગા સપ્તમી, સરસ્વતિ સ્થાપ્ના-આહવાન, શ્રીમહાલક્ષ્મી પૂજન, વિશ્વ હ્રદય દિન, જૈન શાશ્વતી આયંબીલ ઓળી (અઠ્ઠાઇ) શરૂ, વિષ્ટી ૧૬:૩૨થી ૨૯ઃ૨૪ 

 

“સુર્યોદય” – ૬.૨૯ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૨૭ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૭.૫૯ થી ૯.૨૯

 

“ચંદ્ર” – ધનુ

આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

 

“નક્ષત્ર” – મૂળ

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૬.૩૦ – ૭.૫૯

શુભઃ ૯.૨૯ – ૧૦.૫૯

ચલઃ ૧૩.૫૮ – ૧૫.૨૮

લાભઃ ૧૫.૨૮ – ૧૬.૫૮

અમૃતઃ ૧૬.૫૮ – ૧૮.૨૭

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૨૭ – ૧૯.૫૮

લાભઃ ૨૨.૫૮ – ૨૪.૨૯

શુભઃ ૨૫.૫૯ – ૨૭.૨૯

અમૃતઃ ૨૭.૨૯ – ૨૮.૫૯

ચલઃ ૨૮.૫૯ – ૩૦.૩૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.

 

“સિંહઃ”(મ,ટ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.  

 

“તુલાઃ”(ર,ત)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો . 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

September 2026 Grah Gochar સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય, શુક્ર, મંગળ અને બુધનું મહાગોચર; જાણો કઈ રાશિઓ પર થશે શુભ પ્રભાવ
Neelam Ring Astrological Rules દરેક વ્યક્તિ માટે શુભ નથી હોતો નીલમ રત્ન! વીંટી ધારણ કરતાં પહેલાં આ મહત્વના નિયમો જાણી લો
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version