Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૩ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ચૈત્ર વદ એકમ છે

todays horoscope today 3 April 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 3 April 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૩ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – ચૈત્ર વદ એકમ

 

“દિન મહીમા”

કેદારનાથ જયંતિ, એકલીંગજી પાટોત્સવ – કૈલાશપુરી, જૈન કંથુનાથ મોક્ષ, ભાગવત વ્રત શરૂ, ગુડ ફ્રાઈડે, રાજયોગ ૦૮ઃ૪૩થી ૧૯ઃ૨૫

 

“સુર્યોદય” – ૦૬.૩૨(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૫૧(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૦૯ થી ૧૨.૪૨

 

“ચંદ્ર” – તુલા

આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

 

“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતિ(૧૯.૨૩)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૩૨ – ૦૮.૦૫

લાભઃ ૦૮.૦૫ – ૦૯.૩૭

અમૃતઃ ૦૯.૩૭ – ૧૧.૦૯

શુભઃ ૧૨.૪૨ – ૧૪.૧૪

ચલઃ ૧૭.૧૯ – ૧૮.૫૨

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૪૭ – ૨૩.૧૪

શુભઃ ૨૪.૪૧ – ૨૬.૦૯

અમૃતઃ ૨૬.૦૯ – ૨૭.૩૬

ચલઃ ૨૭.૩૬ – ૨૯.૦૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે, એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે. સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.

 

“સિંહઃ”(મ,ટ)-

રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો, ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઈ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મકરઃ”(ખ,જ)-

કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

Gemstone Wisdom:ચંદ્રનું રત્ન મોતી: શાંત મન અને સફળતા માટે વરદાન, પણ આ ૪ રાશિના જાતકો માટે બની શકે છે મુસીબતનું કારણ.
Today’s Horoscope : આજનો દિવસ:૨ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Prosperity:મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી દેશે તમારું નસીબ! ઘરના આ ખૂણામાં રાખતા જ ચુંબકની જેમ ખેંચાઈ આવશે લક્ષ્મી
Trigrahi Yog April 2026: હનુમાન જયંતી પર કિસ્મતનો સાથ: ‘ત્રિગ્રહી રાજયોગ’થી આ 3 રાશિઓ થશે માલામાલ, બજરંગબલીની કૃપાથી મળશે મોટી સફળતા!
Exit mobile version