Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:3 ડિસેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : 3 ડિસેમ્બર ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે માગશર સુદ તેરસ છે

todays horoscope today 3 december 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 3 december 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

3 ડિસેમ્બર ૨૦૨૫, બુધવાર

Join Our WhatsApp Channel

 

મેષ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. રાજકીય- સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે.

વૃષભ : આપે રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. જીવનસાથી સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે.

મિથુન : આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે. સીઝનલ ધંધામાં આપને લાભ-ફાયદો જણાય.

કર્ક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે.

સિંહ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ભાઈભાંડુનો સહકાર જણાય.

કન્યા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.

તુલા : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સાથ-સહકાર મળી રહે.

વૃશ્ચિક : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં ઉતાવળ ન કરવી.

ધન : આપની બુધ્ધિ-મહેનત – અનુભવ – આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

મકર : આપ હરો-ફરો – કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે.

કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવાય. બઢતી- બદલીના કામમાં પ્રગતિ જણાય.

મીન : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા – દોડધામ- ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે.

Today’s Horoscope : આજનો દિવસ:૪ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Priti Yog 2026। ૮ જૂનથી ચમકી જશે આ ૪ રાશિઓનું ભાગ્ય! ‘પ્રીતિ યોગ’ ના મહાસંયોગથી ઘરમાં આવશે અઢળક પૈસા
Today’s Horoscope : આજનો દિવસ:૩ જૂન ૨૦૨૬,બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Exit mobile version