Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૩ ફેબ્રુઆરી ૨૦૨૫, આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Todays horoscope today 14 July 2025 know todays horoscope prediction and almanac

Todays horoscope today 14 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

Join Our WhatsApp Channel
આજનો દિવસ

૩ ફેબ્રુઆરી ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – મહા સુદ છઠ્ઠ

“દિન મહીમા”
પંચક ઉતરે ૨૩:૧૮, કુમાર ષષ્ઠી, સ્કંધ ષષ્ઠી, શિતલા ષષ્ઠી-બંગાળ, રવિયોગ ૨૩:૧૮ સુધી, કુમારયોગ ૨૩:૧૮થી ૨૮ઃ૩૮

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૭.૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૩૮ થી ૧૦.૦૩

“ચંદ્ર” – મીન, મેષ (૨૩.૧૫)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૧૫ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૨૩.૧૫)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૩.૧૫)
રાત્રે ૧૧.૧૫ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૧૩ – ૮.૩૮
શુભઃ ૧૦.૦૩ – ૧૧.૨૮
ચલઃ ૧૪.૧૭ – ૧૫.૪૨
લાભઃ ૧૫.૪૨ – ૧૭.૦૭
અમૃતઃ ૧૭.૦૭ – ૧૮.૩૨

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૩૨ – ૨૦.૦૭
લાભઃ ૨૩.૧૭ – ૨૪.૫૨
શુભઃ ૨૬.૨૭ – ૨૮.૦૩
અમૃતઃ ૨૮.૦૩ – ૨૯.૩૮
ચલઃ ૨૯.૩૮ – ૩૧.૧૩

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

“કર્કઃ”(ડ,હ)-
આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-
માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .

“મકરઃ”(ખ,જ)-
તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને, સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૭ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૬ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2027 Astrology Forecast વર્ષ ૨૦૨૭ માં શનિની સાડાસાતીની અસરો જાણો કઈ રાશિઓને મળશે પીડામાંથી મુક્તિ અને કયા જાતકોએ રહેવું પડશે સાવધાન
Dhanteras 2026 Date And Shubh Muhurat ધનતેરસ ક્યારે છે? જાણો સોનાચાંદીની ખરીદીના શુભ ચોઘડિયા અને લક્ષ્મીકુબેર પૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત
Exit mobile version