Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૩ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે મહા વદ બીજ છે

todays horoscope today 3 February 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 3 February 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૩ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – મહા વદ બીજ

 

“દિન મહીમા”

શુક્રનો ઉદય પશ્ચિમમાં, સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ-મહુવા, રાજયોગ ૨૨ઃ૧૧ થી, બુધ કુંભ માં ૨૧ઃ૫૨

 

“સુર્યોદય” – ૦૭.૧૩(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૧(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૪૨ થી ૧૭.૦૭

 

“ચંદ્ર” – સિંહ

આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – માઘ, પૂર્વાફાલ્ગુની(૨૨.૦૯)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૧૦.૦૩ – ૧૧.૨૮ 

લાભઃ ૧૧.૨૮ – ૧૨.૫૨

અમૃતઃ ૧૨.૫૨ – ૧૪.૧૭ 

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૦૭ – ૨૧.૪૨

શુભઃ ૨૩.૧૭ – ૨૪.૫૨ 

અમૃતઃ ૨૪.૫૨ – ૨૬.૨૭ 

ચલઃ ૨૬.૨૭ – ૨૮.૦૩

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યમાં સફળતા મળતી જણાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

આજના દિવસે કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.  

 

“તુલાઃ”(ર,ત)-

નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ઈષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

 

“મકરઃ”(ખ,જ)-

કેટલીક બાબતો મનમાં ખુચ્યાં કરે, માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ: ૬ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2027 Astrology Forecast વર્ષ ૨૦૨૭ માં શનિની સાડાસાતીની અસરો જાણો કઈ રાશિઓને મળશે પીડામાંથી મુક્તિ અને કયા જાતકોએ રહેવું પડશે સાવધાન
Dhanteras 2026 Date And Shubh Muhurat ધનતેરસ ક્યારે છે? જાણો સોનાચાંદીની ખરીદીના શુભ ચોઘડિયા અને લક્ષ્મીકુબેર પૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૫ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version