Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ સાતમ છે

todays horoscope today 3 October 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 3 October 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

Join Our WhatsApp Channel

૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – ભાદરવા વદ સાતમ

 

“દિન મહીમા”

૮ નો ક્ષય, ચંદન સાતમ, કાલાષ્ટમી, અશોકાષ્ટમી, મહાલક્ષ્મી વ્રત સમાપ્ત, સ્થિરયોગ ૦૮ઃ૦૦ થી ૨૫ઃ૩૦, આઠમનું શ્રાદ્ધ, દગ્ધયોગ ૨૯ઃ૫૨ થી, શુક્રવક્રી, ઘનશ્યામલાલજી ઉ.સુરત, મુરલીધરજી ઉ.કોટા

 

“સુર્યોદય” – ૦૬.૩૦(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૨૪(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૯.૨૯ થી ૧૦.૫૮

 

“ચંદ્ર” – મિથુન 

આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

 

“નક્ષત્ર” – આદ્રા

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૫૯ – ૦૯.૨૯ 

ચલઃ ૧૨.૨૭ – ૧૩.૫૭

લાભઃ ૧૩.૫૭ – ૧૫.૨૬

અમૃતઃ ૧૫.૨૬ – ૧૬.૫૫

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૨૪ – ૧૯.૫૫

શુભઃ ૨૧.૨૬ – ૨૨.૫૭ 

અમૃતઃ ૨૨.૫૭ – ૨૪.૨૮

ચલઃ ૨૪.૨૮ – ૨૫.૫૮

લાભઃ ૨૮.૫૯ – ૩૦.૩૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે, અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

 

“કર્કઃ”(ડ,હ)-

આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું, સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

આજના દિવસે આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે, વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.

 

“તુલાઃ”(ર,ત)-

આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, કાર્યને પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે, લોકચાહનામાં વૃદ્ધિ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મકરઃ”(ખ,જ)-

આજના દિવસે તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

Mangal Gochar 2026 નવા વર્ષ પહેલાં મંગળ બદલશે ચાલ સિંહ રાશિમાં ગોચરથી 5 રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર
December 2026 Grah Gochar ડિસેમ્બરમાં ચાર મોટા ગ્રહો બદલશે ચાલ આ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, મળશે મોટો લાભ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Rahu Ketu Transit 18 Days Impact રાહુકેતુના મહાગોચરની તૈયારી 18 દિવસ બાદ 5 રાશિના જાતકોના કરિયર, આર્થિક અને અંગત જીવનમાં પડશે મોટી અસર
Exit mobile version