Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ ઓગસ્ટ ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૩૦ ઓગસ્ટ ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા સુદ સાતમ તિથિ છે

todays horoscope today 30 august 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 30 august 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૩૦ ઓગસ્ટ ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવો સુદ સાતમ

 

“દિન મહીમા”

સંતાન સપ્તમી, દુબળી સાતમ, વિછુંડો બેસે ૦૭:૫૪, વરસાદી નક્ષત્ર પૂ.ફા. ૨૧.૪૫, અમુકતાભરણ વ્રત, બુધ સિંહ માં ૧૬:૪૩, વિષ્ટી ૨૨.૪૭થી, લઘુઉઘોગ દિન 

 

“સુર્યોદય” – ૬.૨૪ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૫૩ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૯.૩૨ થી ૧૧.૦૫

 

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૭.૫૧)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૫૧ સુધી તુલા રહેશે ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – વિશાખા, અનુરાધા (૧૪.૩૬)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૭.૫૧)

સવારે ૭.૫૧ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૭.૫૮ – ૯.૩૨

ચલઃ ૧૨.૩૯ – ૧૪.૧૩

લાભઃ ૧૪.૧૩ – ૧૫.૪૬

અમૃતઃ ૧૫.૪૬ – ૧૭.૨૦

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૫૪ – ૨૦.૨૦

શુભઃ ૨૧.૪૬ – ૨૩.૧૩

અમૃતઃ ૨૩.૧૩ – ૨૪.૩૯

ચલઃ ૨૪.૩૯ – ૨૬.૦૫

લાભઃ ૨૮.૫૮ – ૩૦.૨૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, આનંદદાયક  દિવસ.

 

“સિંહઃ”(મ,ટ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો .

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી, મધ્યમ દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે, રચનાત્મક કાર્ય કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે, નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો, આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

Budh Vakri 2026 દિવાળી ટાણે જ બુધની વક્રદ્રષ્ટિ! તુલા રાશિમાં ગ્રહોના રાજકુમારની ઉલ્ટી ચાલ આ ૪ રાશિના જાતકોએ આર્થિક નિર્ણયોમાં સતર્ક રહેવું પડશે
Sharad Purnima Moon Rise Time રવિવારે સોળ કળાએ ખીલશે ચંદ્રદેવ; જાણો અર્ઘ્ય વિધિ, નિશિથ કાળ લક્ષ્મી પૂજન અને ખીર રાખવાનું શુભ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shukra Vakri 2026 શુક્રની બદલાઈ ચાલ, ૨૯ દિવસ સુધી વક્રી રહેશે આજથી ૫ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો, જાણો જ્યોતિષીય ઉપાયો
Exit mobile version