Site icon

Today’s Horoscope : આજે ૩૦ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 30 December 2023, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 30 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૩૦ ડિસેમ્બર ૨૦૨૩, શનિવાર

“તિથિ” – માગશર વદ ત્રીજ

“દિન મહીમા”
સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૧:૦૬, સૌભાગ્ય સુંદરી વ્રત, વિષ્ટી ૦૯ઃ૪૫ સુધી, સ્થિરયોગ ૦૯:૪૪ થી ર૯ઃ૪૨, રમણ મહર્ષિ જયંતિ

“સુર્યોદય” – ૭.૧૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૫૭ થી ૧૧.૧૯

“ચંદ્ર” – કર્ક, સિંહ (૨૯.૪૧)
“આજે જન્મેલા બાળકની રાશી ૩૧ ડિસેમ્બર સવારે ૫.૪૧ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે”

“નક્ષત્ર” – આશ્લેષા

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૧.૩૪)
૩૧ ડિસેમ્બર સવારે ૫.૪૧ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૪ – ૯.૫૭
ચલઃ ૧૨.૪૧ – ૧૪.૦૩
લાભઃ ૧૪.૦૩ – ૧૫.૨૫
અમૃતઃ ૧૫.૨૫ – ૧૬.૪૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૧૦ – ૧૯.૪૭
શુભઃ ૨૧.૨૫ – ૨૩.૦૩
અમૃતઃ ૨૩.૦૩ – ૨૪.૪૧
ચલઃ ૨૪.૪૧ – ૨૬.૧૯
લાભઃ ૨૯.૩૫ – ૩૧.૧૩

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો ,શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

Today’s Horoscope : આજનો દિવસ:૨૯ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Negative Energy Signs: ખરાબ નજર કે નકારાત્મક શક્તિ? ઘરમાં પ્રવેશતા જ જો આવું અનુભવાય તો તરત જ કરો આ કામ; જાણો ઘરને પવિત્ર રાખવાની રીત.
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version