Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૩૦ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩૦ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે મહા સુદ બારસ છે

todays horoscope today 30 January 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 30 January 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૩૦ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – મહા સુદ બારસ

 

“દિન મહીમા”

સંતાન દ્વાદશી, આમલકી દ્વાદશી, વરાહ દ્વાદશી, કલ્પાદી, જૈન અભિનંદન સ્વામી દિક્ષા પ્રદોષ, પ્રદોષ વ્રત, ગાંધીજી નિર્વાણ દિન, રવિયોગ ૨૭ઃ૨૮ થી

 

“સુર્યોદય” – ૦૭.૧૪(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૨૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૨૮ થી ૧૨.૫૨

 

“ચંદ્ર” – મિથુન

આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે

 

“નક્ષત્ર” – આર્દ્રા

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૭.૧૫ – ૦૮.૩૯ 

લાભઃ ૦૮.૩૯ – ૧૦.૦૩ 

અમૃતઃ ૧૦.૦૩ – ૧૧.૨૮

શુભઃ ૧૨.૫૨ – ૧૪.૧૬

ચલઃ ૧૭.૦૫ – ૧૮.૨૯

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૪૦ – ૨૩.૧૬ 

શુભઃ ૨૪.૫૨ – ૨૬.૨૭

અમૃતઃ ૨૬.૨૭ – ૨૮.૦૩ 

ચલઃ ૨૮.૦૩ – ૨૯.૩૯ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

 

“કર્કઃ”(ડ,હ)-

આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

આજના દિવસે આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે, વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.

 

“તુલાઃ”(ર,ત)-

આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, કાર્યને પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે, લોક્ચાહનામાં વૃદ્ધિ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મકરઃ”(ખ,જ)-

આજના દિવસે તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

 

Mangal Gochar 2026 નવા વર્ષ પહેલાં મંગળ બદલશે ચાલ સિંહ રાશિમાં ગોચરથી 5 રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર
December 2026 Grah Gochar ડિસેમ્બરમાં ચાર મોટા ગ્રહો બદલશે ચાલ આ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, મળશે મોટો લાભ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Rahu Ketu Transit 18 Days Impact રાહુકેતુના મહાગોચરની તૈયારી 18 દિવસ બાદ 5 રાશિના જાતકોના કરિયર, આર્થિક અને અંગત જીવનમાં પડશે મોટી અસર
Exit mobile version