Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૩૦ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩૦ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અષાઢ વદ એકમ છે

todays horoscope today 30 July 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 30 July 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૩૦ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – અષાઢ વદ એકમ

 

“દિન મહીમા”

હિંડોળા પ્રારંભ, ગૌરી વ્રતના પારણાં

 

“સુર્યોદય” – ૦૬.૧૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૩(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૨૨ થી ૧૫.૫૯

 

“ચંદ્ર” – મકર

આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

 

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા(૧૭.૪૨)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૧૬ – ૦૭.૫૩

ચલઃ ૧૧.૦૮ – ૧૨.૪૫

લાભઃ ૧૨.૪૫ – ૧૪.૨૨

શુભઃ ૧૭.૩૭ – ૧૯.૧૪

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૯.૧૪ – ૨૦.૩૭

ચલઃ ૨૦.૩૭ – ૨૧.૫૯

લાભઃ ૨૪.૪૫ – ૨૬.૦૮

શુભઃ ૨૭.૩૧ – ૨૮.૫૩

અમૃતઃ ૨૮.૫૩ – ૩૦.૧૬

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા વિચારોને અમલમાં મૂકી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.

 

“તુલાઃ”(ર,ત)-

સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે, નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

 

“મકરઃ”(ખ,જ)-

સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Venus Transit August 2026 ૧ ઓગસ્ટથી શુક્રનું રાશિ પરિવર્તન, આ ૫ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર, મળશે ધનલાભ..
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ જુલાઈ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version