Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૩૦ ઓક્ટોબર ૨૦૨૫, ગુરૂવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩૦ ઓક્ટોબર ૨૦૨૫, ગુરૂવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક સુદ આઠમ છે

todays horoscope today 30 october 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 30 october 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૩૦ ઓક્ટોબર ૨૦૨૫, ગુરૂવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – કારતક સુદ આઠમ

 

“દિન મહીમા”

દુર્ગાષ્ટમી, ગોપાષ્ટમી, ડાકોર દર્શન, અન્નપૂર્ણા અષ્ટમી, સતયુગાદી, રવિયોગ ૧૮:૩૪થી, અક્ષયકુષ્માંડ નવમી, લીલશામેળો-આદીપૂર(કચ્છ), કાનજગાઈ-નાથદ્રારા

 

“સુર્યોદય” – ૬.૩૯ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૪ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૩.૪૮ થી ૧૫.૧૩

 

“ચંદ્ર” – મકર

આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

 

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૧૮.૩૨)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૬.૩૯ – ૮.૦૫

ચલઃ ૧૦.૫૬ – ૧૨.૨૨

લાભઃ ૧૨.૨૨ – ૧૩.૪૮

શુભઃ ૧૬.૩૯ – ૧૮.૦૫

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૦૫ – ૧૯.૩૯

ચલઃ ૧૯.૩૯ – ૨૧.૧૩

લાભઃ ૨૪.૨૨ – ૨૫.૫૭

શુભઃ ૨૭.૩૧ – ૨૯.૦૫

અમૃતઃ ૨૯.૦૫ – ૩૦.૪૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા વિચારોને અમલમાં મૂકી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

કોઈ બાબતને અહમનો પ્રશ્ન  ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.

 

“તુલાઃ”(ર,ત)-

સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે, નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

 

“મકરઃ”(ખ,જ)-

સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Chandra Grahan 2026 વર્ષ 2026નું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટે આ 4 રાશિના જાતકોએ રહેવું પડશે ખાસ સાવધાન, મુશ્કેલીઓની છે પૂરી સંભાવના
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar 2026 સૂર્ય ગોચર એક વર્ષ બાદ સૂર્ય દેવે પોતાની જ રાશિ સિંહમાં કર્યો પ્રવેશ, જાણો આ ગોચર કેમ માનવામાં આવે છે ખાસ?
Exit mobile version