Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૩૧ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩૧ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે મહા સુદ તેરસ છે

todays horoscope today 31 January 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 31 January 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૩૧ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – મહા સુદ તેરસ

 

“દિન મહીમા”

૧૪ નો ક્ષય, વિશ્વકર્મા જયંતિ, મોઢેશ્વરી માતા પાટોત્સવ – મોઢેરા, જૈન ધર્મનાથ દિક્ષા કલ્યાણક, રવિયોગ ૨૫ઃ૩૫ સુધી, વિષ્ટી ૨૯ઃ૫૪ થી

 

“સુર્યોદય” – ૦૭.૧૪(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૨૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૦૩ થી ૧૧.૨૮

 

“ચંદ્ર” – મિથુન, કર્ક(૨૦.૦૦)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૮.૦૦ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.

 

“નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય(૨૫.૩૩)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર(૨૦.૦૦)

રાત્રે ૮.૦૦ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૮.૩૯ – ૧૦.૦૩ 

ચલઃ ૧૨.૫૨ – ૧૪.૧૬ 

લાભઃ ૧૪.૧૬ – ૧૫.૪૧ 

અમૃતઃ ૧૫.૪૧ – ૧૭.૦૫ 

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૩૦ – ૨૦.૦૫ 

શુભઃ ૨૧.૪૧ – ૨૩.૧૬ 

અમૃતઃ ૨૩.૧૬ – ૨૪.૫૨ 

ચલઃ ૨૪.૫૨ – ૨૬.૨૭ 

લાભઃ ૨૯.૩૮ – ૩૧.૧૪ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા રસ-રુચિમાં આગળ વધી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

 

“સિંહઃ”(મ,ટ)-

નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

 

“તુલાઃ”(ર,ત)-

લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

શત્રુઓ પર વિજય મેળવી શકો, કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Kitchen: રસોડામાં લોટ સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમો રાખશે તમને દેવામાંથી મુક્ત, જાણો સુખ-શાંતિ માટેના સરળ ઉપાયો.
Exit mobile version