Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૩૧ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩૧ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અષાઢ વદ બીજ છે

todays horoscope today 31 July 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 31 July 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૩૧ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – અષાઢ વદ બીજ

 

“દિન મહીમા”

જયા પાર્વતી વ્રત સમાપ્ત જાગરણ, અશૂન્યશયન વ્રત, પંચક બેસે ૦૬ઃ૩૯, રાજયોગ ૧૯ઃ૨૭ સુધી 

 

“સુર્યોદય” – ૦૬.૧૬(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૩(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૦૮ થી ૧૨.૪૫

 

“ચંદ્ર” – મકર, કુંભ(૦૬.૩૭)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૬.૩૭ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

 

“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૧૯.૨૫)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૬.૩૭)

સવારે ૬.૩૭ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૧૬ – ૦૭.૫૩

લાભઃ ૦૭.૫૩ – ૦૯.૩૦

અમૃતઃ ૦૯.૩૦ – ૧૧.૦૮

શુભઃ ૧૨.૪૫ – ૧૪.૨૨

ચલઃ ૧૭.૩૬ – ૧૯.૧૪

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૫૯ – ૨૩.૨૨

શુભઃ ૨૪.૪૫ – ૨૬.૦૮

અમૃતઃ ૨૬.૦૮ – ૨૭.૩૧

ચલઃ ૨૭.૩૧ – ૨૮.૫૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે, પ્રગતિકારક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

 

“સિંહઃ”(મ,ટ)-

અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાળવા સલાહ છે.

 

“તુલાઃ”(ર,ત)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Tulsi Plant Vastu Tips શું તમે પણ તુલસી પાસે રાખી છે આ વસ્તુઓ? આજે જ હટાવો નહીંતર ઘરમાં આવી શકે છે ગરીબી અને નકારાત્મકતા
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version