Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૩૧ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩૧ માર્ચ ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ચૈત્ર સુદ તેરસ છે

todays horoscope today 31 March 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 31 March 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૩૧ માર્ચ ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ચૈત્ર સુદ તેરસ

 

“દિન મહીમા”

શ્રીમહાવીર સ્વામી જયંતિ, મુરલીધરજી ઉત્સવ-કાશી, રવિયોગ ૧૫ઃ૨૨ સુધી પુનઃઆંરભ ૨૦ઃ૧૦, નૃસિંહ ડોલોત્સવ, યોગીજી મહારાજ દિક્ષા દિન – વડતાલ,સંત રણછોડદાસજી બાપૂ પૂ.તિથી, સૂર્ય રેવતીમાં ૨૦ઃ૧૦

 

“સુર્યોદય” – ૦૬.૩૪(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૫૦(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૪૭ થી ૧૭.૧૯

 

“ચંદ્ર” – સિંહ, કન્યા(૨૧.૩૧)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૯.૩૧ સુધી સિંહ રહેશે ત્યારબાદ રાશી કન્યા રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની (૧૫.૧૯)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ(૨૧.૩૧)

રાત્રે ૯.૩૧ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૩૯ – ૧૧.૧૧

લાભઃ ૧૧.૧૧ – ૧૨.૪૩

અમૃતઃ ૧૨.૪૩ – ૧૪.૧૫

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૧૯ – ૨૧.૪૭

શુભઃ ૨૩.૧૪ – ૨૪.૪૨

અમૃતઃ ૨૪.૪૨ – ૨૬.૧૦

ચલઃ ૨૬.૧૦ – ૨૭.૩૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે, પ્રગતિકારક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

 

“સિંહઃ”(મ,ટ)-

અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાલવ સલાહ છે.

 

“તુલાઃ”(ર,ત)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version