Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૩૧ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩૧ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક સુદ નોમ છે

todays horoscope today 31 october 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 31 october 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૩૧ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – કારતક સુદ નોમ

 

“દિન મહીમા”

અનલાનવમી, દુર્ગાનવમી, પંચક બેસે ૦૬:૪૯, સરદાર પટેલ જયંતિ, હરિનવમી, રવિયોગ અહોરાત્ર, શ્રીરંગઅવધૂત મહા.જયંતિ-નારેશ્વર, અયોધ્યા પરિક્રમા, વ્યતિપાત ૦૯:૩૩થી ૧૩:૫૦, રાષ્ટ્રીય એકતા દિન 

 

“સુર્યોદય” – ૬.૩૯ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૪ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૫૬ થી ૧૨.૨૨

 

“ચંદ્ર” – મકર, કુંભ (૬.૪૭)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૬.૪૭ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

 

“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૧૮.૫૦)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૬.૪૭)

સવારે ૬.૪૭ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૪૦ – ૮.૦૫

લાભઃ ૮.૦૫ – ૯.૩૧

અમૃતઃ ૯.૩૧ – ૧૦.૫૬

શુભઃ ૧૨.૨૨ – ૧૩.૪૮

ચલઃ ૧૬.૩૯ – ૧૮.૦૪

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૧૩ – ૨૨.૪૮

શુભઃ ૨૪.૨૨ – ૨૫.૫૭

અમૃતઃ ૨૫.૫૭ – ૨૭.૩૧

ચલઃ ૨૭.૩૧ – ૨૯.૦૬

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે , પ્રગતિકારક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

 

“સિંહઃ”(મ,ટ)-

અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાલવ સલાહ છે.

 

“તુલાઃ”(ર,ત)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Exit mobile version