Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૪ ડિસેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 4 December 2023, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 4 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

આજનો દિવસ

Join Our WhatsApp Channel

૪ ડિસેમ્બર ૨૦૨૩, સોમવાર

“તિથિ” – કારતક વદ સાતમ

“દિન મહીમા”
ગોપાલ લાલજી ઉત્સવ-મથુરા, રમણલાલજી ઉત્સવ-કોટા, વૈધૃતિ ૨૧:૪૭ સુધી, રવિયોગ ૨૪:૩૫ સુધી, ભારતિય નૌસેના દિન, વિષ્ટી ૦૮:૪૩ સુધી

“સુર્યોદય” – ૬.૫૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૨૧ થી ૯.૪૩

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – માધ

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૫૮ – ૮.૨૧
શુભઃ ૯.૪૩ – ૧૧.૦૬
ચલઃ ૧૩.૫૧ – ૧૫.૧૪
લાભઃ ૧૫.૧૪ – ૧૬.૩૬
અમૃતઃ ૧૬.૩૬ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૭.૫૯ – ૧૯.૩૬
લાભઃ ૨૨.૫૧ – ૨૪.૨૯
શુભઃ ૨૬.૦૬ – ૨૭.૪૪
અમૃતઃ ૨૭.૪૪ – ૨૯.૨૧
ચલઃ ૨૯.૨૧ – ૩૦.૫૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Shukra Asta 2026 શુક્ર અસ્ત 2026 આ તારીખે શુક્રદેવ થશે અસ્ત, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ
Exit mobile version