Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૪ જુલાઈ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૪ જુલાઈ ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે જેઠ વદ ચોથ છે

todays horoscope today 4 July 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 4 July 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૪ જુલાઈ ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – જેઠ વદ ચોથ

 

“દિન મહીમા”

પંચક, જૈન આદિનાથ ચ્યવન કલ્યાણક, શુક્ર સિંહમાં ૧૯ઃ૧૫, આં.રા. સહયોગ દિન

 

“સુર્યોદય” – ૦૬.૦૬(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૯.૨૫ થી ૧૧.૦૪

 

“ચંદ્ર” – કુંભ

આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે

 

“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૧૩.૪૨)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૪૬ – ૦૯.૨૫

ચલઃ ૧૨.૪૩ – ૧૪.૨૨

લાભઃ ૧૪.૨૨ – ૧૬.૦૧

અમૃતઃ ૧૬.૦૧ – ૧૭.૪૦

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૧૯ – ૨૦.૪૦

શુભઃ ૨૨.૦૧ – ૨૩.૨૨

અમૃતઃ ૨૩.૨૨ – ૨૪.૪૩

ચલઃ ૨૪.૪૩ – ૨૬.૦૪

લાભઃ ૨૮.૪૬ – ૩૦.૦૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, વિચારોમાં પરિવર્તન જણાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો, દિવસ શુભ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો, દિવસ સંતોષજનક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.

 

“મકરઃ”(ખ,જ)-

આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

Sun Transit Jupiter Nakshatra ૬ જુલાઈના રોજ સૂર્યદેવ ગુરુના નક્ષત્રમાં કરશે પ્રવેશ, મિથુન અને ધનુ સહિત ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય
July Numerology 2026 Prediction જુલાઈ મહિનાનું અંક જ્યોતિષ, જાણો તમારા મૂળાંક માટે શું કહે છે ગ્રહોની સ્થિતિ
Today’s Horoscope : આજનો દિવસ:૩ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Guru Gochar in Pushya Nakshatra ગુરુ ગ્રહનું પુષ્ય નક્ષત્રમાં ગોચર, આ ૪ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર
Exit mobile version