Site icon

Today’s Horoscope : આજે ૪ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 4 March 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 4 March 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૪ માર્ચ ૨૦૨૪, સોમવાર

“તિથિ” – મહા વદ આઠમ

“દિન મહીમા”
જાનકી જયંતિ, માતા સીતા જયંતિ, અનવષ્ટકા શ્રાધ્ધ, વિછુંડો ઉતરે ૧૬:૨૨, સ્વામી મંદિર પાટોત્સવ-જામનગર અને પુના, સૂર્ય પૂ.ભાદ્રમાં ૧૨:૩૪, રાષ્ટ્રીય સુરક્ષા દિન

“સુર્યોદય” – ૬.૫૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૨૫ થી ૯.૫૩

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૧૬.૨૦)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૨૦ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૧૬.૨૦)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૬.૨૦)
સાંજે ૪.૨૦ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૫૬ – ૮.૨૫
શુભઃ ૯.૫૩ – ૧૧.૨૨
ચલઃ ૧૪.૧૯ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૧૫
અમૃતઃ ૧૭.૧૫ – ૧૮.૪૪

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૪૪ – ૨૦.૧૫
લાભઃ ૨૩.૧૮ – ૨૪.૫૦
શુભઃ ૨૬.૨૧ – ૨૭.૫૩
અમૃતઃ ૨૭.૫૩ – ૨૯.૨૪
ચલઃ ૨૯.૨૪ – ૩૦.૫૬

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Surya Grahan & Chandra Grahan 2026: વર્ષ ૨૦૨૬માં ગ્રહણની તારીખો જાહેર, જાણો ક્યારે થશે પહેલું ‘વલયાકાર સૂર્યગ્રહણ’ અને ‘આંશિક ચંદ્રગ્રહણ’?
Rahu-Ketu: રાહુ-કેતુની બદલાયેલી ચાલ કુંભ અને અન્ય ૩ રાશિઓ માટે લાવશે સકારાત્મક પરિવર્તન.
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Exit mobile version