Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૪ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૪ માર્ચ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ફાગણ વદ એકમ છે

todays horoscope today 4 March 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 4 March 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૪ માર્ચ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ફાગણ વદ એકમ

 

“દિન મહીમા”

વસંતોત્સવ, રંગોત્સવ, આમ્રકુસુમ પ્રાશન, ગ્રહણ કરિદિન, ઈષ્ટી, સૂર્ય પૂ.ભાદ્રમાં ૨૪ઃ૫૫

 

“સુર્યોદય” – ૦૬.૫૬(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૩(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૫૦ થી ૧૪.૧૯

 

“ચંદ્ર” – સિંહ, કન્યા(૧૩.૪૪)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૪૪ સુધી સિંહ રહેશે ત્યારબાદ રાશી કન્યા રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની(૦૭.૩૮)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૩.૪૪)

બપોરે ૧.૪૪ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૬.૫૭ – ૦૮.૨૫ 

અમૃતઃ ૦૮.૨૫ – ૦૯.૫૪ 

શુભઃ ૧૧.૨૨ – ૧૨.૫૦ 

ચલઃ ૧૫.૪૭ – ૧૭.૧૫ 

લાભઃ ૧૭.૧૫ – ૧૮.૪૪

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૧૫ – ૨૧.૪૭

અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૮

ચલઃ ૨૩.૧૮ – ૨૪.૫૦ 

લાભઃ ૨૭.૫૩ – ૨૯.૨૫

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, લાગણીના સંબંધોમાં સારું રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

બેન્ક વીમા વગેરે કાર્ય કરી શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત વિચારી શકો.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવા વિચારોથી લાભ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

“તુલાઃ”(ર,ત)-

દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

 

“મકરઃ”(ખ,જ)-

ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

બધું મનનું ધાર્યું ના થાય, મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૨ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧ જૂન ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Feng Shui Tips। ઘરમાં વારંવાર કોઈ બીમાર પડે છે? ખૂણામાં આ રીતે મીઠું રાખવાથી દૂર થશે બધી આફતો!
Exit mobile version